HomeGujaratમોરબીના આમરણ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબીના આમરણ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે આમરણ ગામમાં આવેલ દાવલશા વાસની નજીક જાહેરમાં જુગાર રમતા ઈમતીયાજભાઈ જુનેશભાઈ તૈલી, વલમજીભાઈ ભગવાનજીભાઈ અંબાણી, બાબુલાલ વાઘજીભાઈ શેરસીયા અને રમેશકુમાર કેશવદાસ ચૌહાણ નામના શખ્સોને પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 12,310નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW