મોરબી સિટી એ-ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના રામ ચોકમાં રેડ મારતા ત્યાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતાં બે ઈસમો રાજુભાઇ અબ્દુલભાઇ પબાણી અને મોસીનભાઇ રહીમભાઇ દલને રોકડ રકમ રૂ.- 1600ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

