HomeGujaratઅગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી વ્યાજખોરે આપી ધમકી

અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી વ્યાજખોરે આપી ધમકી

મોરબીના નાની કેનાલ રોડ અવધ-4 માં રહેતા ફરિયાદી ગૌરવભાઈ દલસુખભાઈ કાવરે ભરત ઉર્ફે બીકે બોરીચા વિરુદ્ધ મોરબી સિટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, આરોપી ભરત પાસેથી અગાઉ વ્યાજે રૂપિયા લીધેલ હોય અને અડધા રૂપિયાની ભરપાઈ કરી આપેલ હોય તેમ છતાં આ કામના આરોપીએ ફરિયાદીને ફોન કરી અગાઉ કરેલ વ્યાજ વટાવના કેસનો ખાર રાખીને ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW