HomeGujaratમોરબીના રવાપર-ઘુનડા રોડ પર કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે રવાપર ઘુનડા રોડ પર આવેલ ન્યુ એરા સ્કુલ નજીક દરોડો પાડ્યો હતો. ત્યાં આરોપીઓએ GJ-36-AP-2402 નંબરની બલેનો કારમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ- 96 કિં રૂ.‌- 12,000 અને કાર સહીત કુલ રૂ.- 3,12,000ના મળેલ મુદ્દામાલ સાથે આરોપી નાગેશભાઇ ઉર્ફે નાગરાજ રમેશભાઇ સારેસા અને બકુલભાઇ દેવજીભાઇ ચૌહાણને પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW