HomeGujaratમોરબીના ત્રાજપર પાસે જુગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સો પકડાયા

મોરબીના ત્રાજપર પાસે જુગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સો પકડાયા

મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી પાછળ ખૂલ્લા પટ્ટામાં જુગાર રમતા રવજીભાઇ બાબુભાઇ મકવાણા, શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા, નીમુબેન રાજેશભાઇ સનુરા અને મધુબેન દિલીપભાઇ પાટડીયાને રોકડ રૂ. 10,300ના મુદ્દામાલ સાથે પકડી લઇ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે તે ચાર શખ્સો વિરુદ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW