HomeGujaratમોરબીના ખાખરાળા ગામે 58 ઇંગલિશ દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના ખાખરાળા ગામે 58 ઇંગલિશ દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ખાખરાળા ગામના સામળાભાઈ કૃષ્ણભાઈ બાળાના વરડામાં દરોડો પાડ્યો હતો. જે સ્થળેથી અલગ-અલગ બ્રાન્ડની 58 ઇંગલિશ દારૂની બોટલો રૂ.- 38,810 મળી આવી હતી અને 1 મોબાઈલ ફોન સહીત કુલ રૂ.- 43,810નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપી કાનજીભાઈ દેવદાનભાઈ બાળાને પોલીસે પકડી લઇ તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW