HomeGujaratમોરબીના લગધીરપુર રોડ નજીક 120 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો,...

મોરબીના લગધીરપુર રોડ નજીક 120 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો, એક ફરાર

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે લગધીરપુર ગામ નજીક એક GJ-13-CE-4003 નંબરની કાર શંકાસ્પદ જાણતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે કારમાંથી 120 ઈંગ્લીશ દારૂની બોટલો, 1 મોબાઈલ ફોન અને બલેનો કાર સહીત કુલ રૂ.- 6,84,448નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે આરોપી હાર્દિકભાઈ રમેશભાઈ પલાણી નામના શખ્સને પોલીસે પકડી પાડી પૂછપરછ કરતા અન્ય એક મુન્નાભાઈ ભાલુભાઈ મેવાડાનું નામ ખુલ્યું હતું. પોલીસે બને આરોપી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW