HomeGujaratવાંકાનેરમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો

વાંકાનેરમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં અવાર-નવાર ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી આરોપી યાસીનભાઈ રહીમભાઈ સમા રહે. રાજકોટ, દુધની ડેરી પાસે, ફારૂકી મસ્જીદ પાસે ગામેતી હોલની બાજુમાં જી. રાજકોટ વાળાની જીલ્લા મેજીસ્ટ્રેટનાઓ તરફથી પાસા દરખાસ્ત મંજુર કરતા પોલીસે તેને રાજકોટ ખાતેથી પકડી લઇ પાસા વોરંટની બજવણી કરી લાજપોર જેલ સુરત ખાતે મોકવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW