રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મુખ્ય ચૂંટણી મધ્યસ્થ ચૂંટણી અને પેટાચૂંટણીની જાહેરાત થતા ની સાથે વિવિધ રાજકીય પક્ષ દ્વારા તેમના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ હળવદ નગર પાલિકાની મુખ્ય ચૂંટણી, વાંકાનેર નગર પાલિકાની મધ્યસ્થ ચૂંટણી માળિયા મિયાણા નગર પાલિકાની પેટા ચૂંટણી તેમજ બે તાલુકા પંચાયતની બે સીટ ના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની આ સ્થાનિક સ્વરાજ્ય માટે ભાજપ દ્વારા તેમના ઉમેદવારો નામની યાદી જાહેર કરી છે .




