આજ રોજ તારીખ:-13/01/2025ના રોજ એચ.એન.દોષી કોલેજ વાંકાનેર ખાતે રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આરટીઓ, પોલીસ અને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી તેમજ પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી હતી.
Advertisement