HomeGujaratમોરબીના શોભેશ્વર રોડ નજીક પ્રતિબંધીત 17 ચાઇનીઝ ફીરકી સાથે એકની ધરપકડ

મોરબીના શોભેશ્વર રોડ નજીક પ્રતિબંધીત 17 ચાઇનીઝ ફીરકી સાથે એકની ધરપકડ

મોરબી એલસીબી ટીમે શોભેશ્વર રોડ નજીક બાતમીના આધારે રેડ મારતા ત્યાં આરોપી દિનેશભાઈ તુલસીભાઈ ડાભી નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત 17 ચાઇનીઝ ફીરકીનો જથ્થો મળી આવ્યો હતો. મુદામાલ સાથે આરોપી દિનેશભાઈને પકડી લઇ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તેના વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW