HomeGujaratમોરબીની પી.જી. પટેલ કોલેજ ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો

મોરબીની પી.જી. પટેલ કોલેજ ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો

માર્ગ સલામતી માસ 2025 અન્વયે આરટીઓ કચેરી મોરબી ટ્રાફિક પોલીસ અને 108 દ્વારા પી જી પટેલ કોલેજ મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક ના નિયમો, હિટ એન્ડ સ્કીમ તેમજ ગુડ સેમરિટર્ન વિશે માહિતગાર કરવામાં. 108 દ્વારા અકસ્માતના સમયે કઈ રીતે મદદ કરવી તેમ જ cpr કઈ રીતે આપવો તે બાબતે સમજાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર આર. કે. રાવલ અને ટ્રાફિક પી.એસ.આઇ ડી. બી. ઠક્કર હાજર રહેલા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW