HomeGujaratમોરબીમાં અવાર-નવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ શખ્સ પાસા હેઠળ વડોદરા જેલ હવાલે

મોરબીમાં અવાર-નવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ શખ્સ પાસા હેઠળ વડોદરા જેલ હવાલે

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અવાર-નવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ ઇસમ ભરતભાઈ ઉર્ફે બી.કે.કાળુભાઈ ગોગરા ઉ.વ.40 રહે. જેલ રોડ બોરીચાવાસ મોરબી વાળા વિરૂદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW