HomeGujaratહળવદના જુના વેગડવાવ ગામ પાસે બાઈક સ્લીપ થઇ જતા યુવાનું મોત

હળવદના જુના વેગડવાવ ગામ પાસે બાઈક સ્લીપ થઇ જતા યુવાનું મોત

હળવદના ઇશાનપુર ગામે રહેતા વિપુલભાઇ ઉર્ફે કાલુ હરખાભાઇ પરમાર નામના યુવાન ગત તા.- 30/12/2024ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ GJ-36-AB-8154 નંબરનું બાઈક લઇને હળવદથી ઇશનપુર આવતી વખતે જુના વેગડવાવ ગામ પાસે નદીના વોકળા પાસે આવેલ બંધ પેટ્રોલપંપ પાસે આવેલ રોડ ઉપર પહોચતા રાત્રીના અંધારામાં રોડ ઉપર વળાંક હોય જે વળાંક નહી વળતા બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ પડી જતા માથાના પાછળના ભાગે તથા બન્ને હાથે તથા શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ મામલે મૃતકના ભાઈ દ્વારા હળવદ પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW