HomeGujaratમોરબીના ઉમા ટાઉનશીપ રોડ પર સ્કોર્પીયો કારના ચાલકે એક્ટીવા અને લારી સાથે...

મોરબીના ઉમા ટાઉનશીપ રોડ પર સ્કોર્પીયો કારના ચાલકે એક્ટીવા અને લારી સાથે અથડાવી નુકસાન પહોચાડ્યું

મોરબીના ઉમા ટાઉનશીપ રોડ પર ગઈકાલના મોડી રાત્રે GJ-11-BH-0005 નંબરનો સ્કોર્પીયો કારનો ચાલક બેફામ રીતે ફુલ સ્પીડમાં અને બેદકારીપૂર્વક ચલાવી એક GJ-36-K-0749 નંબરના એક્ટીવાને અને લારી સાથે અથડાવતાં નુકસાન પહોચાડ્યું હતું. ફરિયાદી દિલિપભાઇ રસીકલાલ મહેતા તેમજ રસ્તા પર જઈ રહેત્લ અન્ય લોકો રોડની સાઈડમાં ખસી જતા માંડ માંડ જીવ બચ્ચો હતો. આ બનાવ મામલે દિલિપભાઇએ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW