HomeGujaratગુમશુદાની શોધખોળ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ ચાલુ

ગુમશુદાની શોધખોળ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ ચાલુ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની તારીખ: 14/08/2024ની ગુમશુદા નોંધ અનુસાર સરમણભાઇ પ્રભાતભાઇ રાઠોડ, જાતે આહિર,ઉંમર- 26, રહે. મોરબી, ફ્લોરાની બાજુમાં, રોયલ પાર્ક સોસાયટી, મૂળ રહે ગામ- અજીતગઢ, તાલુકો- હળવદ, જિલ્લો- મોરબી. જે ગઈ તારીખ: 10/06/2024ના બપોરના 1 વાગે ઘરે થી કોઈને કહયા વગર જતા રહ્યા છે અને શોધખોળ કરવા છતા મળ્યા નથી.

જેમના અંગે કાંઈ જાણ કે માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નંબર 02822 242651, મોરબી કંટ્રોલરૂમના નંબર 02822 243878 પર અથવા તપાસ કરનાર પો.હેડ.કોન્સ વી.કે. ચાવડાના મોબાઈલ નંબર 99259 47349 ઉપર જાણકરવા વિનંતી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW