HomeGujaratમોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દસ માસથી નાસતો ફરતો આરોપી પકડાયો

મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દસ માસથી નાસતો ફરતો આરોપી પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ હેઠળ નોંધાયેલ ગુન્હાનો છેલ્લા દસ માસથી નાસતો ફરતો આરોપી પ્રભુદયાલ રોચીરામ ગંગવાની (રહે. કૃષ્ણમંદીર રોડ સુભાષ ચોક રાતાનાડા જોધપુર (રાજસ્થાન)વાળાને મોરબીના નવલખી ફાટક પાસે હોવાની માહિતીના આધારે પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW