HomeGujaratમોરબીમાં દારૂની પોટલી મારી ફેક્ટરીની છત ઉપર ચડેલા યુવાનનું નીચે પટકાતા મોત...

મોરબીમાં દારૂની પોટલી મારી ફેક્ટરીની છત ઉપર ચડેલા યુવાનનું નીચે પટકાતા મોત નીપજ્યું

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ એડ્રોડ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતો દેવાભાઈ રસિકભાઈ ગોવાણી નામનો યુવાન ગત તા.10ના રોજ રાત્રીના સમયે દારૂ પી કારખાનાની છત ઉપર ચડી ગયો હતો. બાદ ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW