HomeGujaratદિવાળી પર્વમાં આકસ્મિક સારવાર માટે IMA દ્વારા ડોકટરોનું લિસ્ટ જાહેર કરાયું

દિવાળી પર્વમાં આકસ્મિક સારવાર માટે IMA દ્વારા ડોકટરોનું લિસ્ટ જાહેર કરાયું

દિવાળીના પર્વ નિમિતે અનેક લોકોને ઈમરજન્સી મેડિકલની સારવાર ઉભી થતી હોય છે, જેને અનુસંધાને લઇ મોરબી IMA દ્વારા ડોકટરોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં એનેસ્થેટીસ્ટ ડૉ.બ્રિન્દા ફેફર 02822 222222 અને ડૉ.હાર્દિક કાવર 9979155660. ઇમરજન્સી/ICU/ફિઝિશિયન ડૉ.સંદીપ ચાવડા 9727462622, ડૉ.મોનિકા પટેલ 7502062222, ડો.દિવ્યેશ શેરસીયા 9979303036, ડૉ.દીપક આઘારા 02822 221900, ડૉ.ભૌમિક સરડવા 9638098201, ડો.અતુલ ભોરણીયા 70693 55155 અને ડૉ.પિયુષ દેત્રોજા 70693 55155. ઇએનટી સર્જન ડો.તૃપ્તિ સાવરીયા 7698728805. આંખના સર્જન ડૉ.ચિંતન મહેશ્વરી 7359222490 અને ડો.કૃપા પટેલ 9537102662. જનરલ સર્જન ડૉ.માધવ સંતોકી 7502062222, ડૉ.રાજદીપ ચૌહાણ 02822 222122 અને ડૉ.ઉત્કર્ષ પટેલ 9586625444. સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ.ડિમ્પલ અંબાણી 8799319393, ડૉ.કૃષ્ણ ચગ 8866424133, ડો.સ્વાતિ પટેલ 9979118525, ડૉ.જયેશ પનારા 9409126767, ડૉ.એમ. N. હોથી 9484527100, ડૉ.અર્જુન પટેલ 6352401899, ડો.હિરેન કરોલીયા 8320527161, ડૉ.ભાવના જોષી 8000846000, ડૉ.તેજસ કોરાડિયા 02822 232341 અને ડૉ.વિવેક સંઘવી 9825137510. ઓર્થોપેડિક સર્જન ડૉ.મહેન્દ્ર ફેફર 7502062222, ડૉ.દીપમ વિડજા 9586625444, ડો.સાગર ખાનપરા 9727527557, ડૉ.સુકલિન પટેલ 9537102662, ડો.યોગેશ પેથાપરા 7698728805 અને ડો.મયુર કાલરીયા 8780800528. બાળ ચિકિત્સક ડો.ચિરાગ જેતપરીયા 87808 81792, ડો.હાર્દિક બોરસાણીયા 8200175759, ડૉ.કરણ સરદવા 9727527573, ડૉ.શરદ રૈયાણી 9081788288, ડૉ.કડીવર દિપક 02822 228900, ડૉ.જયદીપ પટેલ 02822 355266, ડૉ.ધૈર્ય જોષી 80008 45000, ડૉ.મયુર ગ્વાલાણી 02822222222, ડૉ.દર્શન નાયકપરા 9512433133 અને ડૉ.અલ્પેશ રાંકજા 9016527916. પેથોલોજીસ્ટ ડૉ.પ્રકાશ વિડજા 7863841719, ડૉ.બંસી કાવર નાયકપરા 9879834342, ડૉ.વિરલ લહેરૂ 02822 231015 અને ડૉ.વિપુલ કાવર 8849980392. મનોચિકિત્સા ડૉ.ભવ્ય ભાલોડિયા 8200284525. રેડિયોલોજિસ્ટ ડો.અક્ષય ધોરીયાણી 9978413355 અને ડૉ.આદિત્ય ધોરીયાણી (રેડિયોલોજિસ્ટ) 9978413355 સહિતના ડોકટરોનું મોરબી IMA દર્દીઓને ઉપયોગી થઇ શકે તે માટે યાદી બહાર પાડવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW