HomeGujaratમોરબીના શનાળા રોડ પર ટેમ્પોના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીના શનાળા રોડ પર ટેમ્પોના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીના ચાંચાપર ગામે રહેતા રાજેન્દ્રભાઇ તેનું GJ-03-DR-6572 નંબરનું સ્પ્લેન્ડર બાઈક લઇ શનાળા રોડ શક્તિ માતાજીના મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે કોઈ અજાણ્યો શખ્સ પોતાના હવાલાવાળી GJ-36-V-1594 નંબરની સુપર કેરી માલવાહક ગાડી પુરઝડપે બેદરકારી રીતે ચલાવી રાજેન્દ્રભાઇના સ્પ્લેન્ડરને પાછળથી હડફેટે લઇ માથાના ભાગે ટાયર ચડી જતા ગંભીર ઇજા થતા ઘટના સ્થળેજ પર તે રાજેન્દ્રભાઇનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ તે ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW