HomeGujaratમોરબીના નવા જાંબુડિયા ગામે ઈંગ્લીશ દારૂની 228 બોટલ સાથે યુવાન ઝડપાયો

મોરબીના નવા જાંબુડિયા ગામે ઈંગ્લીશ દારૂની 228 બોટલ સાથે યુવાન ઝડપાયો

મોરબીના નવા જાબુડીયા ધર્મ સિધ્ધી સોસાયટીમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા તે સોસાયટીમાં ગૌત્તમભાઇ શિવાભાઇ પરમારના રહેણાંક મકાનમાંથી કુલ 228 ઈંગ્લીશ દારૂની બોટલો રૂ.- 78,000 નો મુદામાલ મળ્યો હતો. પોલીસે તે આરોપીની ધરપકડ કરી તે શખ્સ પાસેથી દારૂનો મળેલ મુદામાલ કબ્જે કર્યો હતો. મોરબી પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW