મોરબીના ઉમા ટાઉનશીપ નજીક સ્વસ્તિક હોમમાં રહેતા કરણભાઈ સુરેશભાઈ કંટારીયાએ પોતાના ઘર કંકાસના કારણે કંટાળી ગત તા.-14/09/2024 ના રોજ પોતાની મેળે પોતાના ઘરે પંખા સાથે ફંદો બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી છે.

