માળિયા નેશનલ હાઇવે રોડ, ટીંબડી ગામની સીમ ન્યુ રામેશ્વર વે બ્રીજ સામે વર્લી ફીચરનો જુગાર રમતો સલીમભાઈ ઇશાકભાઇ શેખ ફકીર નામના યુવાને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી રૂ.- 230 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

