HomeGujaratમાળીયાના ભગડીયા વિસ્તારમાં બકરા ચરાવવા બાબતે મારામારી

માળીયાના ભગડીયા વિસ્તારમાં બકરા ચરાવવા બાબતે મારામારી

માળીયાના ભગડીયા વિસ્તાર શહેનશાવલીના પાટીયા નજીક આરોપી ઈબ્રાહીમ કટીયાએ ફરીયાદીના દીકરાને બકરા ચરાવવા બાબતે માર મારતા આ કામના ફરીયાદી યાસીનભાઈ જેડાએ આરોપીના ઘરે સમજાવવા જતા આ કામના આરોપીઓ એકદમ ઉશકેરાઇ જઇ ઈબ્રાહીમ કટીયાએ ફરીયાદીના સાથળના ભાગે એક છરીનો ઘા મારેલ અને બીલાલ કટીયા, સીકંદર કટીયા, આમદ કટીયા અને મહેરામણ ઉર્ફે ડાડુ કટીયાએ ફરીયાદીને શરીરે જમણા હાથની આંગળીમા તેમજ કપાળના ભાગે ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે યાસીનભાઈ જેડાએ તે પાંચ શખ્સો વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW