HomeGujaratટંકારાના હડમતીયા ગામે ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો, એક ફરાર

ટંકારાના હડમતીયા ગામે ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો, એક ફરાર

ટંકારા પોલીસે બાતમીના આધારે હડમતીયા ગામે રેડ મારતા ત્યાં ઈંગ્લીશ દારૂ સાથે પ્રવીણભાઈ સગરામભાઈ અજાણા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની કુલ 25 બોટલો રૂ.- 12,280નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આરોપીની પુછતાછ કરતા તેને આ મુદામાલ કાનાભાઈ કરશનભાઈ અજાણા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે ટંકારા પોલીસે તે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW