HomeGujaratવાંકાનેરના સરતાનપર ગામે વોકળામાં પડી જતા અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર ગામે વોકળામાં પડી જતા અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ એમ્બીટો સીરામીક કારખાનાની બાજુમા આવેલ વોકળાના પાણીમા ગઈકાલે કોઇપણ કારણસર ડુબી જતા અજાણ્યો પુરૂષનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે દશરથભાઈ ભડાણીયાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW