HomeGujaratમોરબીના મહેંદ્રનગર ચોકડી નજીક ઉમા હોટલમાં ચાલતું જુગારધામ ઝડપાયું

મોરબીના મહેંદ્રનગર ચોકડી નજીક ઉમા હોટલમાં ચાલતું જુગારધામ ઝડપાયું

મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ઉમા હોટલમાં રેડ મારતા ત્યાં જુગાર રમતા કિશનભાઇ જયંતીભાઇ સેરશીયા, સવજીભાઇ મોહનભાઇ સરડવા, અક્ષયભાઇ રણછોડભાઇ અઘારા, અમ્રુતલાલ ભગવાનજીભાઇ વિરમગામા, ચંદ્રેશભાઇ ભગવાનજીભાઇ લોરીયા, ભાવેશભાઇ ગોવીંદભાઇ પાંચોટીયા, જીતેંદ્રભાઇ કાનજીભાઇ થોરીયા, ભરતભાઇ વિઠ્ઠલભાઇ સંઘાણી, હસમુખભાઇ દેવજીભાઇ દસાડીયા, શૈલેશકુમાર લાલજીભાઇ ગોઠી, વિશાલભાઇ ડાયાલાલ બાપોદરીયા, જયેશભાઇ પસાભાઇ ભટાસણા, અભયભાઇ બાલાસંકરભાઇ દવે, વિરેંદ્રકુમાર હરજીવનભાઇ વરસડા અને ફેનીલભાઇ કીરીટભાઇ ભુત નામના પંદર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી રૂ.4,08,000 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે પંદર શખ્સો વિરુદ્ધ ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW