HomeGujaratમોરબી સીટી બી-ડીવીઝન પોલીસે અલગ-અલગ સ્થળે દરોડા પાડતા જુગાર રમતા 17 શખ્સો...

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે અલગ-અલગ સ્થળે દરોડા પાડતા જુગાર રમતા 17 શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે અલગ-અલગ ચાર સ્થળે દરોડા પાડતા 17 જુગારીઓ રૂ. 70,930ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન કુબેર નગર નજીક , કાંતિ નગર સ્કુલ પાસે તેમજ મોરબી-2માં આવેલ શિવ કોમ્પલેક્ષ પાસે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જુગાર રમતા અમરભાઇ અવચરભાઇ અગેચણીયા, અમીતભાઇ નવઘણભાઇ આંતરેસા, સલીમભાઇ ઓસમાણભાઇ મોવર, સલીમભાઇ કરીમભાઇ ભટ્ટી, સોહીલભાઇ આદમભાઇ ભટ્ટી, યશપાલસિંહ ક્રુષ્ણસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ રાજુભા રાઠોડ, રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા, પ્રકાશભાઈ કનૈયાલાલ ડાખોર, ઉદયરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, જયભાઈ હિતેષભાઈ રામાનુજ, મનદીપસિંહ હરદેવસિંહ જાડેજા અને કુલદીપસિંહ વિભાજી જાડેજા, ઇરફાનભાઇ અબ્બાસભાઇ ભટ્ટી, ફીરોજભાઇ કરીમભાઇ ભટ્ટી, જુસબભાઇ તાજમામદ ભટ્ટી,રવીભાઇ ભીખાભાઇ ચાવડા નામના શખ્સોને રૂ.- 70,930 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. તે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW