મોરબીના લાલપર પાસે આવેલ સિરામિક સીટીમાં રહેતા વિરેન્દ્રકુમાર ચંદ્રકિરણભાઈ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરજ પરના ડોકટરે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ કરતા, પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

