HomeGujaratમોરબીના ગ્રીન ચોક પાસે વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

મોરબીના ગ્રીન ચોક પાસે વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

મોરબીના ગ્રીન ચોક નજીક ઘંટીઆપા શેરીના નાકા પાસે વર્લી ફીચરનો જુગાર રમતો દિનેશભાઈ ચત્રભુજભાઈ કારીયાને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સ પાસેથી કુલ રૂ.- 7000 નો મુદામાલ મળી આવ્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW