HomeGujaratમોરબીના ફાટસર ગામે જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

મોરબીના ફાટસર ગામે જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

મોરબી તાલુકાના ફાટસર ગામે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જાહેરમાં જુગાર રમતા ડાયાભાઇ ભોજાભાઈ ગજીયા, સુખદેવસિંહ બચુભા જાડેજા, દૈવતસિંહ મયુરધ્વજ સિંહ જાડેજા, મહાવીરસિંહ કનુભા જાડેજા, ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધરમસીભાઈ વિસનજીભાઈ હરસોલા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 20,300 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે પાંચ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW