HomeGujaratમોરબીના શોભેશ્વર રોડ પાસે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના શોભેશ્વર રોડ પાસે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના શોભેશ્વર રોડ પાસે રહેતા મુકેશભાઈ બાબુભાઈ દેવીપૂજક એ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર શોભેશ્વર રોડ પાણીની ટાંકી પાસે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. બાદમાં તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ડો. ડી કે પટેલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી, તેના મુત્યુ અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW