HomeGujaratહળવદના ઈશ્વરનગર ગામે જુગાર રમતા છ શખ્સો રૂ.- 15,900 ના મુદામાલ સાથે...

હળવદના ઈશ્વરનગર ગામે જુગાર રમતા છ શખ્સો રૂ.- 15,900 ના મુદામાલ સાથે પકડાયા

હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે ઈશ્વરનગર ગામે રેડ મારતા ત્યાં જાહેરમાં જુગાર રમતા ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જાલરીયા, જગદીશભાઈ માવજીભાઈ ચડાસણીયા, લાલજીભાઈ પ્રેમજીભાઈ પટેલ, પરસોતમભાઈ મગનભાઈ વિડજા, કાંતિલાલ કેશવજીભાઇ કાલરીયા અને વિનોદભાઈ કરશનભાઈ રૂપાલા ને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.- 15,900 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે છ શખ્સો વિરુધ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW