HomeGujaratમોરબીમાં NDPSના ગુનામાં ફરાર આરોપીને LCBએ રાજસ્થાનથી ઉપાડી લીધો

મોરબીમાં NDPSના ગુનામાં ફરાર આરોપીને LCBએ રાજસ્થાનથી ઉપાડી લીધો

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં મનોહર કલુરામ સોની નામનો આરોપી મૂળ રાજસ્થાનનો વતની હોય અને છેલ્લા એકાદ વર્ષથી નાસ્તો ફરતો હતો. જેને ઝડપી લેવા પોલીસ અલગ-અલગ દિશામાં તપાસ કરી હતી. તેમજ રાજસ્થાન ખાતેના તેના રહેણાક વિસ્તારમાં પણ પોલીસે બાતમીદારો ગોઠવી રાખ્યા હતા. પોલીસને આ બાતમીદારો તરફથી માહિતી મળી હતી કે, મનોહર સૌની રાજસ્થાનના તેના રહેણાંક મકાનમાં હોય તેવી ચોક્કસ માહિતીના આધારે મોરબી એલસીબીની પેરોલ ફર્લોની એક ટીમ રાજસ્થાન ખાતે પહોચી હતી. ત્યાંથી આરોપીને સ્કવોડે પકડી પાડ્યો હતો અને મોરબી સીટી બી-ડીવીઝન સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW