HomeGujaratવાંકાનેરના મક્તાનપરમાં માતાએ રસોઇ બાબતે ઠપકો આપતા દીકરીએ ગળેફાંસો ખાધો

વાંકાનેરના મક્તાનપરમાં માતાએ રસોઇ બાબતે ઠપકો આપતા દીકરીએ ગળેફાંસો ખાધો

વાંકાનેરના મક્તાનપરમાં રહેતા રાધીકા પરબતભાઇ પાંચીયાને તેની માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા દીકરીને લાગી આવતા પોતાની જાતે ચુંદળી વળે ગળેફાસો ખાઇ લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે ડો. જાવિદે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW