HomeGujaratટંકારાના લજાઈ ગામે પાણીના ખાડામાં પડી જતા સગીરાનું મોત

ટંકારાના લજાઈ ગામે પાણીના ખાડામાં પડી જતા સગીરાનું મોત

ટંકારા તાલુકાના લજાઈ ગામે વાડી વિસ્તારમાં ખાડામાં પડી જતા સગીરાનું મોત નિપજ્યું હતું.

મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના લજાઈ વાડી વિસ્તાર સુરજભાઈ કોટડીયાની વાડીએ રહેતા સંગુબેન કાનજીભાઇ મેડા ઉ.વ.16 પાણીના ખાડામાં પડી જતા સંગુબેન નામની સગીરાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW