HomeGujaratમોરબીના વિસીપરામાં જુગાર રમતા છ જુગારીઓ પકડાયા

મોરબીના વિસીપરામાં જુગાર રમતા છ જુગારીઓ પકડાયા

મોરબીના વિસીપરા શરસ્વતી શાળાની નજીક જુગાર રમતા શંકરભાઈ માવજીભાઈ જોગડિયા, વિજયભાઈ મનુભાઇ અગેચણીયા, યોગેશભાઈ સવસીભાઇ અગેચણીયા, ગોરધનભાઈ લખમણાભાઈ પંચાસરા, સનાભાઇ મહાદેવભાઈ અગેચણીયા અને ચંદુભાઈ બચુભાઈ અગેચણીયા નામના આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.તે શખ્સો પાસેથી રોકડ રૂ.-20,150 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી, તે છ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW