Sunday, July 7, 2024
HomeGujaratમોરબી સબ જેલ ખાતે જિલ્લા કાનૂની સેવા મંડળ દ્વારા વૃક્ષારોપણ કરાયું

મોરબી સબ જેલ ખાતે જિલ્લા કાનૂની સેવા મંડળ દ્વારા વૃક્ષારોપણ કરાયું

મોરબી સબ જેલ ખાતે આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીના જજ અને ચેરમેન ડી.એ.પારેખ, જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ.ચાવડા, જેલર અતુલભાઇ હાલપરા, સુબેદાર વિનોદ ચાવડા તેમજ હાજરી માસ્તર જલાભાઇ રજીયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW