HomeGujaratમોરબીના લાભનગર પાસે દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

મોરબીના લાભનગર પાસે દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે લાભનગરની બાજુમાં રેડ મારતા, મંદીરની સામે બાવળની જાળીમાંથી દારૂ સાથે વિજયભાઈ ગોરધનભાઈ દેગામા અને જયેશભાઈ જયંતીભાઈ માકાસણા ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સ પાસેથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-45 અને કાચની શીલબંધ બોટલો નંગ-37 મળી કુલ રૂ.-34,300 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે કબ્જે કર્યો હતો.તે બંને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.    

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW