HomeGujaratહળવદના કેદારીયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કોઈ અજાણ્યા વાહને રાહદારીને ઠોકર...

હળવદના કેદારીયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કોઈ અજાણ્યા વાહને રાહદારીને ઠોકર મારતા મોત

હળવદના કેદારીયા ગામના રસ્તેથી હળવદ માળીયા હાઇવે રોડ પર ચડતા કેદારીયા ગામ તરફનો બ્રામણી નદીના પુલના છેડા પાસે હાઇવે રોડ પર કોઈ અજાણ્યો શખ્સ તેનું વાહન બેદકારીપુર્વક ચલાવી જતો હતો.તે સમયે રોડ ની સાઇડમાં પગપાળા ચાલી ને જતા રૂપાભાઇ ડોસુભાઇ ગવારીયા જાતે સલાટ ઉ.વ.૩૦ વાળાને પાછળથી ઠોકર મારતા તેને માથાના ભાગે તથા પગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ તેમજ શરીર ચુંદાઇ જતા મુત્યુ નીપજાવી આરોપી તેનું વાહન ઘટના સ્થળેથી લઇ નાસી ગયો હતો.આ બનાવ અંગે મરણજનારના પિતા ડોસુભાઇ ઉર્ફે ભીખાભાઇ રોશનભાઇ ગવારીયા એ તે અજાણ્યા વાહન શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW