મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્રારા બકરી ઈદ નિમિત આજ રોજ તા.17/06/24. ના બકરી ઇદ નિમિતે મોલાના ઈશાકભાઈ દ્વારા મોરબી સબ જેલમાં રહેલ મુસ્લિમ ભાઇઓને ઇદ ની નમાજ પઢાવવામાં આવી સદર પર્વ દરમ્યાન મોરબી સબ જેલના ઇ.ચા.અધિક્ષક ડી.એમ.ગોહેલ સાહેબ તથા ઇ.ચા.જેલર એ.આર.હાલપરાનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા પુરતો સાથ-સહકાર આપવામાં આવ્યો

