HomeGujaratમોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઝડપાયો

મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઝડપાયો

મોરબીના પીપળી ગામની સીમમાં પોલીસે બાતમીના આધારે રેડ મારતા ત્યાં આવેલ માનસધામ સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો.મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરીછુપે તેનું વેચાણ કરતા કેતનભાઈ કુબેરભાઈ પરમાર ને પોલીસે પકડી પાડ્યો હતો.તે આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-35 અને બીયરના ટીન નંગ-88 મળી કુલ રૂ.-25,350 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે આરોપી વિરુદ્ધ મોરબી પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW