HomeGujarat92.80 ટકા સાથે સતત બીજા વર્ષે મોરબી જિલ્લો 12 વિજ્ઞાન પ્રવાહમાં...

92.80 ટકા સાથે સતત બીજા વર્ષે મોરબી જિલ્લો 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલા ધોરણ12 ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો સતત બીજા વર્ષે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે મોરબી જિલ્લાનું પરિણામ 92 .80 ટકા પરિણામ નોધાયું છે છાત્રોની સંખ્યા જોઈએ તો કુલ 1836 છાત્રો નોધાયા હતા જેમાંથી 1701 છાત્ર ઉતીર્ણ થયા છે જયારે 135 છાત્ર નાપાસ જાહેર થયા છે
મોરબી જિલ્લામાં કેન્દ્ર મુજબ જોઈએ તો સૌથી વધુ ઊંચું પરિણામ હળવદ કેન્દ્રનું છે હળવદ કેન્દ્રમાં 514 છાત્રમાંથી ૪૯૦ છાત્ર ઉતીર્ણ થતા તેનું પરિણામ 95.33 ટકા રહ્યું છે તો વાંકાનેર કેન્દ્રમાં 277 છાત્ર માંથી 261 છાત્ર ઉતીર્ણ થતા તેનું પરિણામ ૯૪.57 ટકા રહ્યું છે જયારે મોરબી કેન્દ્રનું પરિણામ 1045 છાત્ર્માંથી 950 છાત્ર પાસ થયા હતા અને આ કેન્દ્રનું પરિણામ 91 .08 ટકા રહ્યું છે

મોરબી જિલ્લામાં 30 છાત્રોને A 1 ગ્રેડ મળ્યો છે તો 285 છાત્રો A 2 ગ્રેડ મેળવી ઉતીર્ણ થયા છે આ ઉપરાંત 452 છાત્ર B1 434 છાત્ર B2 318 છાત્રC1 170 છાત્ર C2 ગ્રેડ મળ્યા છે તો 12 છાત્રને D ગ્રેડ મળ્યા છે. આ ઉપરાંત 135 છાત્રો ઉતીર્ણ થઇ શક્યા નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW