HomeGujaratમોરબીમાંથી સગીરાનું અપહરણ કરી જનાર શખ્સને પોલીસ એમપીથી ઝડપી પાડયો

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરી જનાર શખ્સને પોલીસ એમપીથી ઝડપી પાડયો

મોરબી શહેરમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને મૂળ એમ પીનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરીને લઇ ગયા હોવાની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આં ઘટનાની તપાસ કરતા આરોપી મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહિપત પુરામાં હોવાની બાતમી મળી હતી આં દરમિયાન ટંકારા તાલુકા પોલીસની ટીમ પણ એમ પી તપાસમાં હોવાથી ટંકારા પોલીસને કેસ અંગે માહિતી આપતા પોલીસ સ્થળ પર પહોંચી આરોપી લખન ગોરધનભાઇ પવાર ઉ.24 નામના શખ્સને ઉજ્જૈન જિલ્લાના જુટાવડ ગામે તેના રહેણાંક મકાનેથી ઝડપી લીધો હતો અનેંબી ડિવિઝન પોલીસને સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW