રાજકોટના કુંવાડવા રોડ પર આવેલ હરી દર્શન સોસાયટીમાં રહેતા બિપીન કરમશી ભાઈ પીપડિયા નામના આધેડ વાંકાનેર તાલુકાના માટેલ ધામ દર્શનને ગયા હતા જે બાદ માટે લિયા ધરા એ ગયા હતા જ્યાં અકસ્માતે ધરામાં પડી જતાં ડૂબી ગયા હતા અને તેમનું મોત થયું હતું.બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અક્સ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી

