મોરબી : રૂપેશભાઈ અમૃતલાલ વિલપરા (ઉ.વ. 34) તે અમૃતલાલ રતનજીભાઈ વિલપરાના પુત્ર તેમજ કમલેશભાઈ રતનશીભાઈ વિલપરાના ભત્રીજા તથા કેતનભાઈ વિલપરા (પૂર્વ નગરપાલિકા પ્રમુખ), પ્રકાશભાઈ અને સંજયભાઈના ભાઈ તારીખ ૦૨-૦૩-૨૦૨૪ ને શનિવારના રોજ રામચરણ પામેલ છે. બેસણું તારીખ 04 -03-2024ને સોમવારે સવારે 08 થી 10 કલાકે નગરપાલિકા કોમ્યુનીટી હોલ, કાયાજી પ્લોટ, સરદાર બાગ પાછળ મોરબી ખાતે રાખેલ છે તેમજ રાત્રે 07 થી08 કલાકે રામજી મંદિર, રામજી મંદિર ચોક, ગામ લાલપર તા. મોરબી ખાતે રાખેલ છે

