HomeGujaratહળવદના અગર વિસ્તાર સગર્ભા અને કિશોરીઓને પોષક આહારનું વિતરણ કરાયું

હળવદના અગર વિસ્તાર સગર્ભા અને કિશોરીઓને પોષક આહારનું વિતરણ કરાયું

હળવદ તાલુકા અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને, કિશોરીઓને, સગર્ભા નાસ્તો અને ટી.એચ.આર નું વિતરણ કરવામાં આવ્યું હતું
હળવદ તાલુકાના આઇ.સી ડી.એસ વિભાગ દ્વારા ટિકર રણ વિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનો શાન્તિબેન,રેખાબેન,બિન્દુબેન સુપરવાઇઝર લાભુબેન, સી.ડી.પી.ઓ મમતા બેન તથા મોરબી જિલ્લા ના અગરીયા હિતરક્ષક મંચ ના કોઓડીનેટર મારૂત સિંહ બારૈયા ના સહયોગ થી હળવદ તાલુકા ના અગર ના બાળકો ,કિશોરી ઓ,સગર્ભા બહેનો અને ધાત્રી માતા ઓને નાસ્તો અને ટી.એચ.આર વિતરણ કરવામાં આવ્યું. તથા આરોગ્ય વિભાગ મોબાઈલ હેલ્થ યુનિટ હળવદ દ્વારા તમામ નું હેલ્થ ચેક કરી દવા વિતરણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW