HomeGujaratમોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારી ઝડપાયા

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારી ઝડપાયા

મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલી સાયન્ટફીક રોડ વોકળા પાસે જાહેરમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા ઈસ્માઇલભાઇ હોથીભાઇ ચાનીયા રહે.કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ મોરબી , વિજયભાઇ બધાભાઇ અજાણા રહે. ધર્મ નગર શકતશનાળા રાજપર રોડ, હનીફભાઇ સુમાલભાઇ ચાનીયા રહે. કાલીકાપ્લોટ, ઇશ્વરલાલ છગનલાલ ઇન્દરીયા રહે. ગ્રીનચોક હનુમાનશેરી મોરબી, નરેન્દ્રભાઇ મનહરલાલ સોલંકી રહે લખધીરવાસ ભોયવાળો મોરબી ઇકબાલભાઇ હુશેનભાઇ કટીયા રહે.વજેપર મોરબી ઇમરાનભાઇ વલીમામદભાઇ કાશમાણીને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેની પાસેથી 10,600 રોકડ અને જુગાર સાહિત્ય સહીતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW