ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતા એક પરિવારની 20 વર્ષીય યુવતી ઘરેથી મહેંદી મુકવા જવાનું કહી ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી ન હતી. પરિવારે સગા સબંધીને પૂછપરછ કરવા છતાં કોઈ પત્તો ન લગતા અંતે પરિવારે ટંકારા પોલીસ મથકમાં ગુમ સુદા નોધ કરાવી હતી જેના આધારે પોલીસે નોધ કરી યુવતીની શોધખોળ હાથ ધરી હતી