HomeGujaratમોરબીમાં જાહેરમાં અશ્લીલ હરકત કરનાર યુવક યુવતીની ધરપકડ,બન્ને સામે ગુન્હો દાખલ

મોરબીમાં જાહેરમાં અશ્લીલ હરકત કરનાર યુવક યુવતીની ધરપકડ,બન્ને સામે ગુન્હો દાખલ

મોરબી શહેરના સરદાર બાગ સામે ના વાહન પાર્કિંગની જગ્યામાં પાર્ક કરેલી એક રીક્ષામાં બેઠેલ એક યુવક અને યુવતીઓ જાહેરમાં ચેન ચાડા કરતા હોય તેવો એક વીડિયો કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ઉતારી લેવાયો હતો અને સોશ્યલ મીડિયા ફરતો કરી આં યુગલને પકડી તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
જાહેરમાં યુગલને બીભત્સ ચેનચાળા કરતા જોઈએ ત્યાંથી પસાર થતા લોકો શરમના માર્યા રસ્તો બદલવા મજબૂર થયા હતા પણ આં યુગલ એટલું મશગુલ થઈ ગયું હતું કે તેની આસપાસની ગતિવિધિ બેધ્યાન જોવા મળ્યું હતું ઘટના બાદ પોલીસ સક્રિય થઇ હતી અને ગણતરીની કલાકોમાં  સંદીપભાઇ ઉર્ફે સુનીલ ધીરૂભાઇ પેથાણી  તેમજ તેની સાથે ચેનચાળા કરતી ડીમ્પલબેન રમેશભાઇ રામજીભાઇ ઇન્દરીયા ઝડપી લીધી હતી તેના વિરુધ્દ કાયદાકીય કાર્યવાહી કરી તેના વિરુદ્ધ આઇ.પી.સી કલમ-૨૯૪,જી.પી.એક.ટ કલમ.૧૧૦,૧૧૭ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW